________________
रुचिरा
हे मूढ एवं दीन बालक ! तुं भाव की विशुद्धि के कर्ता, सत्य ज्ञान के दाता, परम दानेश्वरी, पुनित दानवाले, देवों द्वारा पूज्य, संसार एवं स्त्री से अनासक्त, देव के दिव्य वस्त्रवाले, संसार के उच्छेदक, निश्चल ऐसे श्री सुविधिनाथ भगवान की सर्वदा सेवा कर || ११||
રુચિરા
હે મૂઢ અને દીન બાળક ! તું ભાવની વિશુદ્ધિને કરનારા, સત્ય જ્ઞાનને આપનારા, પરમ દાનેશ્વરી, પુનિત છે દાન જેનું એવા, દેવો દ્વારા પૂજિત, સંસાર અને સ્ત્રીથી અનાસક્ત, દેવ પ્રદત્ત દિવ્ય વસ્ત્રવાળા, સંસારનું ઉચ્છેદન કરનારા, નિશ્ચલ શ્રીસુવિધિનાથ ભગવાનની સદા માટે સેવા કર. II ૧૧ ||
७०
जिनेन्द्रस्तोत्रम्