________________
રુચિરા હે કૃપણ રાજા ! તું ચંદ્ર અને સ્ફટિક જેવા ઉજ્વલ, શાંત, કર્મરહિત, મોક્ષને આપનારા, સ્વર્ગનાં સુખને આપનારા, મોક્ષ સુખનાં સંવેદક, સત્યરૂપી સંપત્તિનાં સ્વામી, રાજા રૂપી નક્ષત્રોને વિશે સૂર્યસમાન, રંક અને દીન જીવો ઉપર પણ કૃપા વરસાવનારા, ભુક્તિને આપનારા અને સમર્થ શ્રીઅજિતનાથ ભગવાનની સ્તવના કર. || ૪ ||.
૨૮
जिनेन्द्रस्तोत्रम्