________________
रुचिरा दु:ख रूपी मेघ को दूर करने के लिए वायु तुल्य, आत्मा रूपी सुवर्ण को प्रदीप्त करने के लिए अग्नि तुल्य, राजा, श्वेतरक्तवाले, सुख के समुन्द्र, काम रूपी अग्नि का उपशमन करने के लिए मेघ तुल्य, स्वर्ग सुख के दाता, सूर्य सम तेजस्वी मुखवाले, सर्व जीवों के मित्र, सुविशुद्ध आत्मावाले, धर्मचक्रवर्ती एवं दक्ष श्री आदिनाथ भगवान हमारी लक्ष्मी के लिए हो ॥३।।
રુચિરા દુ:ખરૂપી મેઘને દૂર કરવામાં વાયુ સમાન, આત્મારૂપી સુવર્ણને પ્રદીપ્ત કરવામાં અગ્નિ સમાન, રાજા, સફેદ રક્ત છે જેને એવા, સુખના સમુદ્ર, કામરૂપી અગ્નિને ઉપશાંત કરવામાં મેઘ સમાન, સ્વર્ગનાં સુખને આપનારા, સૂર્યસમ તેજસ્વી મુખવાળા, સર્વ જીવોનાં મિત્ર, સુવિશુદ્ધ છે આત્મા જેનો એવા, ધર્મચક્રવર્તી અને દક્ષ શ્રી આદિનાથ ભગવાન અમારી तभी भाटे थामो ।। 3 ।।
२०
जिनेन्द्रस्तोत्रम्