________________
રુચિરા વીર, સૌભાગ્યશાલી, ધર્મદાતા, નિર્ગુણ અને કર્મરહિત હે કલિડપાર્શ્વનાથ ભગવાન ! શ્વેતહૃદયી, સ્વર્ગનાં સુખને આપનારા, ઈશ્વર, સંસાર રૂપી અગ્નિને ઉપશાંત કરવામાં મેઘ સમાન, શ્રેષ્ઠ, ચતુર્વિધ સંઘનાં નાયક, અત્યંત પુણ્યશાળી, માત્સર્યરહિત, વીતરાગ, સ્થિર, બુદ્ધિશાળી, સૂર્ય સમ તેજસ્વી, કમલ સમ મુખવાળા, સુખના સમુદ્ર તમારી અને કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની સ્તુતિ કરીને આત્માનાં કર્મોનો નાશ કરવા માટે “જિનેન્દ્ર સ્તોત્ર કરું છું.
o
जिनेन्द्रस्तोत्रम्