________________
કમનીયા
રાજકુમાર, હાસ્ય અને ત્રાસથી રહિત, રાજા રૂપી તારાને વિશે સૂર્ય સમાન, સર્વ જીવોના મિત્ર, ધનનો ત્યાગ કરનારા, અધૈર્ય ( અધીરતા) નો નાશ કરનારા, ઠગ એવા વિષયને જીતનારા, નિર્દૂષણ હે અરિહંત પરમાત્મન્ ! જ્ઞાનરૂપી અમૃતને ધારણ કરનારા, જ્ઞાનરૂપી નીરને વરસાવવામાં મેઘ સમાન, અજ્ઞાની જીવોનાં અજ્ઞાનનો ક્ષય કરનારા, પીડા રહિત તમે જય પામો. II ૮ II
५४
अर्हत्स्तोत्रम्