________________
કમનીયા અભિમાનરહિત, સ્વર્ગનાં દેવો રૂપી ભમરોને વિશે પદ્મ સમાન, શોકરહિત, નિર્ભય, મેથુનની ઇચ્છા વિનાના, એકાન્ત વિચાર રૂપી ચોરને પકડવામાં ગુપ્તચર સમાન, ત્રણ ભુવનનાં ગુરુ, સૂર્યસમ પ્રતાપી, દૂષણ વિનાનાં, મેઘ સમ ગંભીર ધ્વનિવાળા, મોક્ષને આપનારા શ્રી અરિહંત પરમાત્મા જય પામો. || ૫ ||
अर्हत्स्तोत्रम्