________________
कमनीया
हे निन्दा व्यसनी पूजारी ! तुं व्यसन रहित, राजाओं में सिंह तुल्य, सिद्धि सुख में निमग्न, सौम्य, शयन नहीं करनेवाले, मानवों के पाप रूप सुवर के लिए सिंह समान, दुःख रहित, पृथ्वी में सूर्य एवं चन्द्र सम, विषयैषणा रूप भयंकर अग्नि को उपशांत करने में वारि तुल्य श्री अरिहंत परमात्मा की अर्चना कर ॥ ३ ॥
કમનીયા
હે નિન્દાના વ્યસની પૂજારી ! તું નિર્વ્યસની, રાજાઓમાં સિંહ સમાન, સિદ્ધિ સુખમાં નિમગ્ન, સૌમ્ય, શયનને નહીં કરનારા, માનવોનાં પાપ રૂપી સુવરને વિશે સિંહ સમાન, દુઃખ રહિત, પૃથ્વીમાં સૂર્ય અને ચંદ્ર સમાન, વિષયૈષણા રૂપી ભયંકર અગ્નિનું શમન કરવા માટે વારિ સમાન, श्रीमरिहंत परमात्मानी अर्चना ९२ ॥ 3 ॥
१६
अर्हत्स्तोत्रम्