________________
रुचिरा कामाग्नि से प्रज्वलित हे विद्वान् ! तुं मोक्ष सुख का अनुभव करनेवाले, मोक्ष सुख के प्रदाता, सुंदर केशवाले, गंभीर नयनवाले, मानवों में श्रेष्ठ, पंडितों को इष्ट, विद्वानों के समूह में सूर्य समान, क्रोध रूपी रोग का निवारण करने में औषध तुल्य, श्रेष्ठ मधु तुल्य मधुर ध्वनिवाले, निपुण श्री नेमिनाथ भगवान की वंदना एवं अर्चना कर ॥२४॥
રુચિરા કામાગ્નિથી પ્રજ્વલિત હે વિદ્વાન ! તું મોક્ષનાં સુખનો અનુભવ કરનારા, મોક્ષનાં સુખને અર્પનારા, સુંદર (એકદમ કોમળ) વાળવાળા, ગંભીર નયનવાળા, માનવોમાં શ્રેષ્ઠ, પંડિતોને પણ ઈષ્ટ, વિદ્વાનોનાં સમૂહમાં સૂર્યસમાન, ક્રોધ રૂપી રોગનું નિવારણ કરવામાં ઔષધ સમાન, શ્રેષ્ઠ મધ જેવો મધુર અવાજ છે જેનો તેવા, નિપુણ શ્રીનેમિનાથ ભગવાનની વંદના અને અર્ચના કર. | ૨૪ ||
जिनेन्द्रस्तोत्रम्