________________
રુચિરા હે અનાથ માનવ ! તું ધનધાન્યથી સમૃદ્ધ, દીનોને ધન આપનારા, વીર, સૂર્ય સમ તેજસ્વી મુખવાળા, આંતરશત્રુવિજેતા, કામાગ્નિનું ઉપશમન કરવામાં વારિ સમાન, પૃથ્વીમાં રત્નસમાન, રજનું ઉચ્છેદન કરનારા, સુંદર રૂપવાળા, ગુરુ, ઇશ્વર શ્રીઅરનાથ ભગવાનની સર્વદા સ્તવના કર. || ૨૦ ||
१३०
जिनेन्द्रस्तोत्रम्