SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫૨) સુભાષિત-પદ્ય-રત્નાકર करालं विकटं मुण्डं, कृष्णं नग्नं च पिङ्गलम् । हसन्तं पश्यति स्वप्ने, यस्तस्य मृतिमादिशेत् ॥ २० ॥ रत्नचूडकथा, श्लो० ४९. જે મનુષ્ય સ્વપ્નમાં બિહામણે, વિકારવાળે, મુંડે, કાળે, નગ્ન, પિંજરે કે હસતે દેખે; તેનું મરણ સમ- . જવું. ૨૦. મરણનું વિસ્મરણ – રિયામિ રિવ્યામિ, સરિણામતિ ચિન્તયા ! मरिष्यामि मरिष्यामि, मरिष्यामीति विस्मृतम् ॥ २१ ॥ કરનાર, પ્રવાદ ૩, ૦ % હું અમુક કામ કર્યા પછી અમુક કામ કરીશ, કરીશ, કરીશ, એવી ચિંતા (વિચાર) હોવાથી હું મરવાને , મરવાન છું, મરવાને છું એ વાત તે વિસ્મૃત થઈ (સાંસારિક કાર્યમાં મગ્ન હેવાથી પ્રાણી મરવાનું ભૂલી જાય છે.) ૨૧. જીવતાં છતાં મરેલાં – दुष्टा भार्या शठं मित्रं, भृत्यश्चोत्तरदायकः । ससर्प च गृहे वासो मृत्युरेव न संशयः ॥ २२ ॥ વાળનોતિ, અથાગ ૨, ગો . દુષ્ટ સ્ત્રી, શઠતાવાળા ( લુચ્ચે) મિત્ર, સામું બેલનાર નોકર અને સર્પવાળા ઘરમાં વાસ; આ સર્વથી મૃત્યુ જ થાય છે તેમાં કાંઈ સંશય નથી. (એ સર્વે
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy