SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (8) સાખી-આ ભવ તારી આશરા, મુજને માટા એક; માન્યા હું આશાભર્યાં, તેથી રાખા ટેક, એક તારા છે આધાર. આ વા સાખી-આપે અનત તારિયા, તેમજ તારા તાત; આ મેં દાખી આપને, વાલા દુઃખની વાત. એથી કરીને ઉદ્ધાર. આ વા સાખી–અતે આપને તારવું, વધુ કરેા શીદ વાર; લક્ષે લલિતનું લેઈને, કરી કામ શ્રીકાર. સાચી કરી વિશ્વ સાર. આ॰ વા૦ ભરતક્ષેત્રે—અતિત–વમાન અને અનાગત ત્રણ ચાવીશી સમજઅતીત ( ગ૪ ). વર્તમાન ( ચાલુ ) અનાગત ( આવતી ). પ્રથમ ગઇ ચાવીશી. મનહર છંદ અથવા સુગુણ સલુણે લાલ—એ દેશી. પ્રથમ દેવળનાણી નિર્વાણી સાગર તેમ, મહાજસ ને વિમળ સર્વાનુભૂતિ જ છે; શ્રીધર શ્રીહત્ત અને દામાદર ને સુતેજ, સ્વામી ને મુનિસુવ્રત સુમતિ પછી જ છે; શિવગતિ અસ્તાંગ ને નમી ને અનીલ વળી, યશોધર ને કૃતાર્થે જિનેશ્વર તે જ છે; શુદ્ધમતિ શિવ કર સ્વન સંપ્રતિનાથ, ભરતે ગઈ ચાવીશી લલિત લાલે જ છે. વર્તમાન ચાવીથી. ઋષણ અજિત અને સંભવ અભિનંદન, સુમતિ ને પદ્મપ્રભ સુપાર્શ્વહાવે છે; ચંદ્રપ્રભ ને સુવિધિ શીતળ શ્રેયાંસ સુધી, વાસુપુજ્ય ને વિમળ અનંત તે આવે છે; ૩ ૫. ૧
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy