________________
ધમ જિન શાંતિનાથ કુંથુ અર મહિનાથ,
મુનિસુવ્રત ને નમિ નેમિને જણાવે છે, પાર્શ્વપ્રભુ મહાવીર જેવીશને નામું શિર, વર્તમાન વિભુ નામ લલિત ગણાવે છે. જે ૨
આવતી ચોવીશી. પદ્મનાભ સૂરદેવ સુપાર્શ્વ ને સ્વયંપ્રભ, | સર્વાનુભૂતિની પછી દેવકૃત ભાળીએ; ઉદય પેઢાળ અને પિટિલ ને શતકીત્તિ,
સુવ્રત અને અમમ નિષ્કષાય ન્યાળીએ; નિપુણાક ને નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ છે,
સંવર ને યશોધર વિજય સંભાળીએ; મણજિન દેવજિન અનંતવીર્ય ને ભદ્ર,
લલિત ભાવી ચેવશી સુણી દુઃખ ટાળીએ. છે ૩
ઐરાવતે વર્તમાન અને અનાગત બે ચોવીશી.
પ્રથમ વર્તમાન શેવીશી. બાલચંદ શ્રીશિવય અગ્નિસેન નંદિષેણ,
ઋષિર વ્રતધર સોમચંદ પર છે; દીર્ધસેન શતાયુષ શિવસુત શ્રેયાંસ ને,
સ્વયં જળ સિંહસેન ઉપશાંત વર છે; ગુપ્તસેન મહાવીર્ય પાર્શ્વપ્રભુ અભિધાન,
મરૂદેવ શ્રીધર ને સ્વામી કણકર છે; અગ્નિસેન અગ્નિદત્ત વીરસેન લલિતચું, ઐરાવત વર્તમાન ચોવીશી અસર છે. જે ૧
આવતીવીશી. સિદ્ધારથ પૂર્ણૉષ યશશેષ નંદિષેણ,
સુમંગળ વજાપર નિર્વાણ વખાણીએ,