SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળાચરણ વીતરાગ સ્તવના– રે ઉર! ઝા આતમબાની–એ દેશી. રે જિન ! તારે તમારે ધારી, આ અરજ મુજ અવધારી છે. એ ટેક તુહી સર્વજ્ઞ તુંહી સર્વદશી, તુંહી જિનવર જયકારી; તુંહી બ્રહ્મા ભગવંત ભલે તું, તુંહી મહાદેવ મેરારી રે. ૧ રામ અને રહેમાન પણ તું, સાચે સાંઈ સુખકારી; અઘ હરતા અરિહંતનું એકજ, તું નિરંજન નિવકારી રે. ૨ તુંહી દેવ દયાળુ તું દાતા, અકળ ગતિ છે તમારી; તું વીતરાગ વિશ્વજન વંદન, તું છે ઉત્તમ ઉપકારી ૨૦ તું કરુણાકર તું છે કૃપાળુ, તુંજ હરદમ હિતકારી, તું જગના જીવને સુખમેલ, એથી ઝટ લે ઉગારી રે તું જગતારક તું છે ઉદ્ધારક, અરજ સુણી એહ મારી; તું લલિતના લાભને કરતા, તું લે તારક મુજ તારી રે. ૫ સ્તવના બીજી – કુંવર દેવકીના કાન, આજ મારા મેમાન કું. આ સા. આ. એ દેશી વાલા વેગે કરી વહાર, આ૫ તારે આવાર–વા. આ ઝટ છૂટેર્યું સંસાર, આ૫૦ એમ તારો અમને કરી ઉપકાર વાલાઆપ૦એ ટેક૦સાખી-તારક શરણું તાહરૂં, તેથી તારે નાથ; વાલા વિનયે વિનવું, હેતે જે હાથ, ભૂલી ભયે ભવ મેઝાર, આ૦ વા૦ ૧
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy