SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૧) ખાવત પરત મોક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં, ત૫૦ એક અચરિજ પ્રતિશ્રોત તરતા, આવે ભવ સાયર તટમાં. ત૫૦ ૨ કાલ અનાદિકે કર્મ સંગતિથ, જીઉ પડીયો સ્પંખટપટમાં, ત૫૦ તાસ વિયાગ કરણ એ કારણ, જેણે નવિભમી ભવતટમાં. ત૫૦ ૩ હોયે પુરાણુ તે કર્મ નિજ, એ સમ નહિ સાધન ઘટમાં, ત૫૦ , ધ્યાન તપે સવિ કર્મ જલાઈ, શિવ વધૂ વરિયે ઝટપટમાં. ત૫૦ ૪ દહે– વિશ્વ ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર. પ્રશંસ્ય તપ ગુણ થકી, વીરે ધન્ને અણગાર. ઢાળ ૧૮ મી. સચ્ચાઈ સાઈ હે, ડંકા જેર બજાયા હે–એ દેશી. તપસ્યા કરતાં હે, ડંકા ભેર બજાયા હો. ઉજમણા તપ કેરા કરતા, શાસન સો ચડાયા હે. વીર્ય ઉલ્લાસ વધે તેને કારણું, કર્મ નિજા પાયા. ત૫૦ ૧ અડસિદ્ધિઅણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવાસા હે વિષ્ણુ કુમારાદિક પરે જગમાં, પામત જયત જગીશા. ત૫૦ ૨ ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હે, જે તપ કર્મ નિકાચિત તવે, ક્ષમા સહિત મુનિરાયા. ત૫૦ ૩ સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હે; ઘેર તપે કેવળ લહા તેહના, પદ્યવિજય નમે પાયા. ત૫૦ ૪ - પચ્ચાસ લબ્ધિઓ, ૧ જિન લબ્ધિ. ૧૧ ક્ષીરાશ્રય લબ્ધિ. ર૧ સર્વ (સભ્ય) લ૦ ૨ અવધિજિન લ૦ ૧૨ મધ્વાશ્રય લબ્ધિ. ૨૨ જુમતિલબ્ધિ ૩ પરમાવધિજિનલ. ૧૩ અમૃતાશવલબ્ધિ. ૨૩ વિપુલમતિલબ્ધિ ૪ અનંતાવિધજિન. ૧૪ અક્ષીણ મહાનસ ૨૪ જંઘાચારણલબ્ધિ ૫ અનંતાનંતવિધ. ૧૫ આમષધેિલ૦ ૨૫ વિદ્યાચારશુલબ્ધિ ૬ સર્વાવધિજિન લ૦ ૧૬ વિમુડષધિલ૦ ૨૬ પ્રજ્ઞાશ્રમણલબ્ધિ ૭ બીજબુદ્ધિ લ૦ ૧૭ ખેલાષધિષિ ર૦ વિદ્યાસિદ્ધિલબ્ધિ. ૮ કષ્ટબુદ્ધિ લબ્ધિ. ૧૮ જëષધિષ્ઠિ ૨૮ આકાશગામિલ૦ પદાનુસારિલબ્ધિ. ૧૯ સવપિલબ્ધિ. ૨૯ તલેશ્યાલબ્ધિ. ૧૦ સંભિવ્રત લ૦ ર૦ વેકિયલબ્ધિ. ૩૦ શીતલેશ્યાબ્ધિ . .
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy