SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૨ ) ૩૧ તેજોલેયાલબ્ધિ ૩૮ વાદીલબ્ધિ ૪૫ અભવસ્થકેવલીલ ૩૨ વચનવિષલબ્ધિ ૩૯ અષ્ટાંગનિમિત્તલ૦ ૪૬ ઉગ્રતાલબ્ધિ. ૩૩ આશીવિષલબ્ધિ. ૪૦ પ્રતિમાપ્રતિપન્નલ૦ ૪૭ દ્વીક્ષ તપાલબ્ધિ, ૩૪ દૃષ્ટિવિષલબ્ધિ, ૪૧ જિનકલ્પપ્રપન્નલ૦ ૪ ચતુ દે શપૂર્વિત્વલ ૩૫ ચારણુસુમિણલ ૪૨ આણિમાદ્ધિસિદ્ધિ ૪૯ દશપૂર્વિત્વલબ્ધિ. ૩૬ મહાસુમિણલબ્ધિ ૪૩ શ્રામણ્યલબ્ધિ. ૩૭ તેજોઅગ્નિસ લબ્ધિ ૪૪ ભવસ્થકેવલીલ॰ ૫૦ એકાદશાંગધારિ ત્વલબ્ધિ. એકાવન વસ્તુ સખ્યા. ૫૧ જ્ઞાનના ગુણુ–ગુણુ એકાવન જ્ઞાનના, વિગતતાર તસ વાસ; દેવવંદન ને નવપદે, વાંચી વિચારા ખાસ. જ્ઞાન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક. પૂજાની આઠમી ઢાળ. દુહા—અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીત્તિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે જ્ઞાનની રીતિ. અરણીક મુનિવર ચાલ્યા. ગેાચરી—એ દેશી. જ્ઞાનપદ ભજિયેરે જ્ગત સુદ્ઘ કરૂ, પાંચ એકાવન્ન ભેટ્ટેરે; સમ્યગ્ જ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉચ્છેદેરે. જ્ઞા૰૧ ભક્ષાલક્ષ વિવેચન પરગડા, ખીર નીર જેમ હુ ંસારે; ભાગ અનતમારે અક્ષરના સદા, અપ્રતિપાત પ્રકાશ્યારે. જ્ઞા૦ ૨ મનથી ન જાણેરે કુંભ કરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશેરે; જ્ઞાન દયાથીરે પ્રથમ છે નિયમા, સદ સદ્ભાવ વિકાશે. જ્ઞા૦ ૩ કંચન નાણું રે લેાચનવત લહે, અધે અંધ પુલાયરે એકાંતવાદી હૈ તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા॰ ૪ જ્ઞાન ભર્યો ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણુ મૂળરે; જ્ઞાની જ્ઞાનતણી પરિણિત થકી, પામે ભવજળ મૂળરે. જ્ઞા॰ પ અલ્પાગમ જઇ ઉવિહાર કરે, વિચરે ઉદ્યમ વતરે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હૂંતરે. સા॰ ૬ જ્યત ભૂપેરે જ્ઞાન આરાધતા, તીર્થંકર પદ પામે; રિવેશિશ મેહપરે જ્ઞાન અનંતગુણી, સૈાભાગ્યલક્ષ્મીહિતકામેરે.જ્ઞા૦૭
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy