SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ (R૪) ૧૩ જે સાધુ માથુ ધાવે, તેલ સુગધ અત્તર લગાવે તે-દૃશ વૈકાલિક ૬ અધ્યયને. ૧૪ જે સાધુ નિત્યપિંઢ લે તે પાસસ્ત્યા–આવશ્યકચૂર્ણિમાં. ૧૫ જે સાધુ શક્યાતરના પિંડ લે તે પાસસ્થેાઆવશ્યક સૂર્ણિમાં. ૧૬ જે સાધુ એકલા વિહાર કરે તે પાસન્થેા-ઊપદેશમાળામાં ૧૭ જે સાધુ ચાદ ઉપકરણથી અધિક રાખે તે પાસત્યાનિશિથસૂર્ણિમાં. ૧૮ જે સાધુ પુસ્તક લખાવે તે પાસસ્થેા-પ્રવચનસારાદ્ધારમાં, ૧૯ જે સાધુ શ્રેષા કાળમાં માસ ઉપરાંત રહે તે પાસસ્થેાકણિકા તથા આચારાંગસૂત્રમાં. ૨૦ જે સાધુ સાધ્વી કે શ્રાવિકાના વિશેષ પરિચય રાખે તેદશવૈકાલિક તથા ગચ્છાચારપયજ્ઞાક્રિકમાં. ૨૧ જે સાધુ ચેલા-ચેલી, શ્રાવક-શ્રાવિકા ધણેા પવિાર રાખે તે પાસસ્થેા-ઉપદેશમાળા. ૨૨ જે સાધુ પુસ્તક, પાના, પાત્રા, ઉપકરણા ઘણા રાખે તે પાસ્રત્થા-નિશિથસૂર્ણિમાં. આવીશ સાથે વાદ કરવા નહિ. ધનવાન બળવાન પૂર કુટુંબી તપસી, નીચ અભિમાની ગુરૂસાથે વાદ વાર્યા છે; સ્થવિર ચાર જુગારી શગી ક્રોધી જુઠ ધારી, કુસંગી ને શીતલેશ્યા વાળાને વિસાર્યાં છે; તેજલેશ્યા સુખમીઠા રાજા અને દાનેશ્વરી, જ્ઞાની તેમ વેશ્યાસંગી નિશ્ચય નિવાર્યો છે; નારી કે બાળક ક્રાય ખાવીશતુ' કાઇ હાય, લલિત તેજી વાદમાં જીત્યા તાયે હાર્યો છે. ભાવપુજાના ૨૩ પ્રકાર—૧ કરૂણાભાવ તે ન્હવણુ, ૨ જિનગુણુ તે જળ, ૩ અતના તે સ્નાન, ૪ નમ્રતા અગલુછણ, ૫ શક્તિ તે કેસર, ૬ શ્રદ્ધા તે વન, ૭ ધ્યાન તે રંગરાલ, ૮ તિલક તે શુદ્ધભાવ, ૯ સમાપ્તિ તે ખાત, ૧૦ ધર્મ તે અંગ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy