SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ની રહ્યા૨ પરીસહ બેમો છે શીતળ જાવ, બાકીના લલિત વીશ ઉમણ કહેવાય છે. ૨૨ તીથકરના સાધુ-મહ મલ્યવાન અને પંચરંગી કપડાં પહેરે અને રાષભ ને મહાવીરના સાધુ તે ધોળા તેમ પ્રાય છ વરસ પહેર. * ૨૨ તીર્થકરના સાધુમાં જે સાધુ નિમિત્ત આહાર કર્યો હોય તેને તે ન ખપે, પણ બાકીના બીજા સાધુઓને તે તે ખપે અને રાષભ ને મહાવીરના સાધુઓને તે કોઈ પણ સાધુ માટે કરેલ આહારાદિ કેઈ પણ સાધુને ખપે નહિ. બાવીસ પ્રકારના અનાચારિયો, - ૧ જે સાધુ રાત્રિયે પાસે એવધાદિક રાખે તે તે ગૃહસ્થ શમાન કહેવાય. ૨ જે સાથ ગૃહસ્થની પાસે શરીર પાવે તે. ૩ જે સાધુ ગૃહાથ પાસેથી એડવા માટે જે તે સૂયગડાંગ ૯ અધ્યયને. ૪. જે સાધુ કાકડી, તરબુચ, ખડબુચ વિનર ફળાદિ છોલેલાં લે તે પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે. ૫ જે સાધુ સાધવીના સાથે વિહાર કરે તે આજ્ઞાબહારઠાણાંગસૂત્ર. ૬ જે સાધુ સાધ્વીને લાવ્યે આહાર કરે તે–આચારાંગસૂવે. ૭ જે સાધુ ગોચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભારઊપકરણ–પીઠ–પાટીયા ગૃહસ્થને ભળાવી જાય તે, આજ્ઞાબહાર દશવૈકાલિક ૭ અધ્યયને. ૮ જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બેધ આપે તે–ભગવતીસ. ૯ જે સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહારપાણ લઈ જાય તે ભગવતી તથા ઉત્તરાધ્યયનસૂત્રે. ૧૦ જે સાધુ પૈસા ત ધાતુ રાતે-બ્રહ્મવ્યાકરણમાં ૧૧ જે સાધુ લુગડાં ધંધવરાવે, નાન કરે તે દુરાચારીસુયગડાંગજી અધ્યયને ૧૨ જે સાધુ મોરપીંછી રાખે તે-ગમવ્યાકરણમાં.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy