SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) છ૭, ૧૧ સદભાવ તે આભરણ, ૧૨ નવવિધ બ્રહ્યચર્ય તે નવ અંગપૂજા, ૧૩ વિશુદ્ધપંચાચાર તે કુલ પગર, ૧૪ જ્ઞાન તે દીપક, ૧૫ નનું ચિંતવન તે વ્રતપૂર, ૧૬ તત્વ તે વિશાલ પાત્ર ૧૭ સંવર ભાવ તે ધૂપ, ૧૮ જોગ તે કૃષ્ણારૂ, ૧૯ અનુભવ તે શુદ્ધ વાસક્ષે૫, ૨૦ અષમદ ત્યાગ તે અષ્ટમંગળ, ૨૧ સત્ય તે ઘંટ, ૨૨ સુધર્મ તે આરતી મંગળ દીવે, ૨૩ નિશલ્યપણું તે તિલક-દ્રવ્યપૂજા તે ભાવપૂજના નિમિત્તભૂત છે, દ્રવ્યપૂજા શિવાય ભાવપૂજાની પ્રાપ્તિ થવી દુર્લભ છે; માટે પ્રથમ દ્રવ્યપૂજા અને પછી ભાવપૂજાથી પરમાત્માપૂજન કરનાર જીવ સત્વર મેક્ષ મેળવે છે. ચોવીશ વસ્તની સંખ્યા. ચોવીશ દંડક–વર્ણન. દંડક એટલે શું-જીવ જિહાં દંડાય છે, તે દંડક’ કહેવાય T કાળ અનંતા આથડે, ચાવીશ દંડકમાંય. ચાવીશ દંડક-નરક એક દશ ભુવનના, પૃથ્વીકાયાદિક પણ ત્રણ વિગલૈહિ બે ગર્ભ, તિર્યંચ માનવ ગણુ. બંતર જ્યોતિષી અકેક, વૈમાનિકને એક તે દંઢક વીશ છે, ધારે ધારી વિવેક, તે દરેક દંડકના ચોવીશ ચોવીશ દ્વાર. મનહર છંદ. શરીર અવગાહના સંવયણ સંજ્ઞા અને, સંસ્થાન કષાય વેશ્યા ઇંદ્રિયને કાર છે, સમુદ્દઘાત દષ્ટિ અને દર્શન ને જ્ઞાન રોગ, ઉપગ ઉત્પાત ને ચ્યવન ચિતાર છે, સ્થિતિ પર્યાપ્તિ આહાર સંજ્ઞા ગતિ આગતિને, વેદ અ૮૫ મહત્વ યુ વીશ તે દ્વાર છે; કયા ક્યા જીવે દ્વાર કયાં કયાં અને કેને? કેટલાં લલિત તેને શાત્રે વધુ સાર છે. જે ૧ . સ્પંડિલ શુદ્ધિના ૨૪ માંડલા. તેની વિગત-૧ આવાડે આસને ઉચ્ચારે પાસવરે અહિયારે, ૨ આવા આસને પાસવણે અહિયાસે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy