SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ચક્રવર્તીનાં ચૌદ રત્નો. મનહર છે, ચક્ર છત્ર દંડ ચમ, ખર્શ કાંગણી ને મણિ સાત રને કહાં તે તે, એકેદ્રિ ગણાય છે; અશ્વ ગજ પુરોહિત, સેનાપતિ ગૃહપતિ, વાર્ષિક શ્રી રત્ન સાત, પંચૅકિ પંકાય છે; પહેલાં ચાર કહ્યાં તે, આયુધશાળામાં થાય, તિ ભંડારે અશ્વ ગજ, વૈતાઢ વદાય છે, ચાર પુરોહિતાદિ જે, ચકી રાજ મધે થાવે, કે રાજ્યકન્યા લલિત, શ્રી રત્ન જ થાય છે. ૧. પહેલા સાતનું-પહેલાં ત્રણે ધનુષ્ય પુર, ચરમ રત્ન બે હાથ, માન બત્રીશ આગળ ખડ્ઝ છે, ચો આગળ બે સાથ. તે ચોદે રત્નનાં ગુણ. ૧ ચક-હજાર યક્ષે અધિષિત હોય, શત્રુનું મસ્તક છેદે અને વાંચ્છિતકારક હેય. ૨ છત્ર-ચકી સ્પશે બાર જોજન થાય, ઉત્તરના મલેચ્છ રાજાના દેવતાએ વરસાવેલા વરસાદને કે. ૩ દડ-વાંકી ભૂમિ સરખી કરે, અને વખતે એક હજાર જેજન જમીન ખોદે. ૪ ચર્મ-ચકી હાથસ્પશે બાર જોજન થાય, તેના ઉપર પહેલા પહોરે વાવેલી શાની પાછળ પહેરે જમે. ૫ ખગ-સંગ્રામમાં અતિ શક્તિવંત થાય તેવું હેય. ૬ કાંગિણિ–વૈતાઢ્યની ગુફામાં બન્ને બાજુ ઓગણપચ્ચાસ પ્રકાશ - માંડલાં કરે છે તે નીચે પ્રમાણે – ઓગણપચ્ચાસ માંડલા-વૈતાઢ્ય પર્વતની પૂર્વે ખંડપ્રપાત તથા પશ્ચિમે તિમિશ્રા એમ બે ગુફાઓ છે, તે ઉત્તરદક્ષિણ ૫૦ જજન લાંબી, પૂર્વ-પશ્ચિમ ૧૨ જોજન પહોળી અને ૮ જેજન ઉંચી છે, તેના ઉત્તર–દક્ષિણ ૮ જેજન ઉંચા અને ૪
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy