________________
આઠમું]
સદ્ધમપરીક્ષક
૭૯
-
::
પૂછીશું તે કહેશે કે-ધ્યેય શું ? તે દેશની આબાદીમાં અહિંસા. તેમ અહિં તિલકવાળાઓ આબાદી જ છે. હિંસા થાય કે ન થાય તે જુએ, તેમ અહિં પંડિત પુરૂષ તે પ્રભુના માર્ગને જ તપાસે. દ્રવ્યવિરાધનાના ત્યાગરૂપે માર્ગ હોય તે તેનું આચરણ કરે. આઠ પ્રવચન માતામાં પણ મોક્ષની દષ્ટિ
ની હોય તે પંડિત મોક્ષમાર્ગ સિવાય બીજું ધ્યેયજ ન હોય. સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગ માટે જ. કોઈ પણ પ્રવૃત્તિ માટે સિદ્ધાંત એક જ, પછી તે નદી ઊતરવાનું હેય કે વિહાર કરવાનું હોય પણ માર્ગ તે મોક્ષનો જ છે. શારીરિક, સંગિક સ્થિતિઓ પણ માર્ગ વધારનારી હોય તે જ કામ લાગે. તે વિના તે પણ કામે નથી લાગતી. કોઈ કહે કે સવારનું પ્રતિક્રમણ કરું. અને તેમાં ચાર પાંચ કલાક કાઢું. અહિં તે પ્રતિક્રમણના સૂત્રોની શુદ્ધિની સ્થિતિમાં છે, સંવરમાં જ છે. તેમજ વિહારના અંગે હું ધીમે ધીમે કરીને જાઉં. અહીં ભિક્ષા કરીને ગામમાં ફરે કે બહાર ફરે તેનું મને તત્વ નથી. મોક્ષમાર્ગ વ્યવસ્થિત થાય, આપણું આત્માને ચઢાવે. ઈરિયાસમિતિ તે પણ માર્ગ માટે. માર્ગને ભેદ થતું હોય તો તે કામ ને લાગે. તે કેમ ? તો કોઈ ટેકરા ઉપરથી સાધુને ચક્કર આવ્યાં. અહીં જે ઈરિયાસમિતિમાં ધીમે ધીમે ચાલીને જાય તે જવા પહેલાં ચકરી ખાઈ પેલો પડી જાય તે કામ ન લાગે. તેમ જ ભાષાસમિતિને અંગે કોઈ ખોટી વાત કરે અને તેમાં ઘણું જ સારું કહીએ તે ઠીક નહિ. કારણું માર્ગ ભેદાય. તેવી જ રીતે પંચસમિતિ અને ત્રણ ગુપ્તિમાં પણ માર્ગની દષ્ટિ જેની હોય તે પંડિત હેય. આવી રીતે પરીક્ષા કરનારા ત્રણ, તેની રીતિઓ પણ ત્રણ જણાવી. ગોચરી વિહાર પઠિમણું તાપનાદિ અસાર છે?
બાળક દેખવાધારા પરીક્ષા કરે. શાથી ? સંગિક સ્થિતિ, મધ્યમ વિચારધારા પરીક્ષા કરે તે શારીરિક સ્થિતિએ, અને બુધ