SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ આહારી માર્ગણામાં નામકર્મ કરી દેવ પ્રાયો. ૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો , નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. અબંધનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૧૦૬ સત્તાસ્થાન :- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) ૨૦-૨૧ ના ઉદયસ્થાનો કેવલી સમુદ્ધાતમાં ૩-૪-૫ માં સમય છે. ત્યારે માત્ર કાર્પણ કાયયોગનો જ વ્યાપાર હોય છે. એટલે તે વખતે આહારીપણું ન હોય. તથા ૮-૯ ના ઉદયસ્થાનો અયોગિના છે. તેથી ત્યાં પણ આહારીપણું ન હોય અને ૮-૯નું સત્તાસ્થાન પણ ન સંભવે. સંવેધ આ પ્રમાણે - ઉદયભાંગા સત્તાસ્થાન ૨૬ ના ઉદયે સામા. કેવલીના ૬ – ૨ (૭૯,૭૫) ૨૭ ના ઉદયે તિ. કે. ના ૧ ૨ (૮૦,૭૬) ૨૮ ના ઉદયે સામા. કે. ના સામા. કે. ના ૧૨ ૪ ૨ ૧; (૭૯,૭૫) ૨૯ ના ઉદયે સામા. કે. ના ૧૨ x ૨ (૭૮,૭૫) તિ. કે. ના ૧ ૪ ૨ (૮૦,૭૬) ૩૦ ના ઉદય x ૪ (૨) (૯૩,૯૨,૮૯,૮૮) (૯૨,૮૮) ૨૩ x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) ૧ ૪ ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) તિ. કે. ના ૧ ૨ (૮૦,૭૬) ૩૧ ના ઉદય તિ. કે. ના ૧ – ૨ (૮૦,૭૬) (૬૨) આગાહારી માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધમાંગ - ૧૩૯૪૧ ઉદયસ્થાન :- ૪ (૨૦,૨૧,૯,૮) ઉદયભાંગા - ૪૫ સત્તાસ્થાન :- ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮). ૪૧૪ો છ ૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy