________________
૩૫ :
વ્યંતરના ૧૬ ઇંદ્રોનાં નામ. કાલે ય મહાકાલે, સુસવ પડિવ પુન્નભટ્ટે ય તહ ચેવ માણિભદે, ભીમે ય તહા મહાભીમે. ૩૫. કિનર કિપુરિસે સપુરિસા, મહાપુરિસ તય અકાયે મહાકાય ગીયરઇ, ગીયજસે દુનિ દુન્નિ કમા. ૩૬. સુરૂવ-સુરૂપે.
અકાયે-અતિકાય. પડિરૂવ-પ્રતિરૂપે.
| ગીયરઇ–ગીતરતિ. પુન્નભટ્ટે–પૂર્ણભદ્ર. તહ ચેવ-તેમજ નિચે.
ગીયજમે-ગીતયશ. માણિભદે-માણિભદ્ર.
દુનિ દુનિ–બબ્બે. સપુરિસા-સપુરુષ. કમા–અનુક્રમે.
શબ્દાર્થ-પિશાચના કોલેંદ્ર અને મહાકાલેંક, ભૂતના સુરુપેંદ્ર અને પ્રતિરુપેંદ્ર, તેમજ નિચ્ચે યક્ષના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તથા રાક્ષસના ભીમ અને મહાભીમ, કિંમરના કિનર અને પુરૂષ, કિંપુરૂષના સપુરુષ અને મહાપુરૂષ, તથા મહારગના અતિકાય અને મહાકાય, અને ગંધર્વના ગીતરતિ અને ગીતયશ. એમ બબ્બે ઈકો અનુક્રમે (દરેક વ્યંતર નિકાયના દક્ષિણ અને ઉત્તર દિશાના) છે. ' ધ્વજાને વિષે વ્યંતર દેવોનાં ચિહે. ચિંધ કલંબ સુલશે, વડ ખગે અસગ ચંપયએ. નાગે તુંબરૂ અ ઝએ, ખગ વિવજ્જિયા રફખા. ૩૭.