SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વ્યંતરનાં ભવનેાનું પ્રમાણ અને તેના ૮ ભેદો, તે જ બુદ્દીવ ભારહ, વિદેહુ સમ ગુરૂ જહન્ન મઝિમગા વતર પુણ અદ્ભુવિહા, પિસાય ભૂયા તહા જખ્ખા. ૩૩. રક્બસ કિંનર કિંપુરિસા, મહેારગા અર્જુમા ય ગંધવા દાહિણુત્તર ભૈયા, સાલસ સસ ઇમે ઈંદા, ૩૪. તે-તે ભવના. જ ખુદ્દીવ–જ દ્વીપ. ભારહ-ભરતક્ષેત્ર. વિદેહ–મહાવિદેહ. સમ-સરખાં, જેવડાં. ગુરુ-મેટાં. જહન-જન્ય, નાનાં. મજ્ગિમગા–મધ્યમ. વતર-તર. પુણ-વળી. અ‰વિહા--આઠ પ્રકારે. અમા–આઠમા. દાહિત્રુત્તર-દક્ષિણ અને ઉત્તરના ભૈયા ભેદ કરીને. સાલસ-સાળ. તેસિ–તેએના. ઇમે ઈંદા-આ ઇંદ્રા. શબ્દા—તે ભવના મેટાં જંબુદ્રીપ જેવડાં, નાનાં ભરતક્ષેત્ર જેવડાં અને મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં છે. વ્યંતરા વળી આઠ પ્રકારે છે. ૧. પિશાચ, ૨. ભૂત, તેમજ ૩. યક્ષ, ૪ રાક્ષસ, ૫. કિનર, ૬. કપુરૂષ, ૭. મહેારગ અને આઠમા ગાઁધવ. દક્ષિણ અને ઉત્તરના સેઢે કરીને તેના આ સેાળ ઈંદ્રો છે. વિવેચનમ તરનાં ભવના મેાટામાં મોટાં જ ખૂદ્વીપ જેવડાં એટલે ૧ લાખ ચેાજન વિસ્તારવાળાં, નાનામાં નાનાં ભરતક્ષેત્ર જેવડાં એટલે ૫૨૬ ચેાજન અને ૬ કલાના પ્રમાણવાળાં તથા મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં એટલે ૩૩૬૮૪ ચેાજન અને ૪ કલાના પ્રમાણવાળાં હાય છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy