SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર વિવેચન–પિતાને ભણવાને માટે બનાવી આ વાક્યમાં આચાર્યશ્રીએ પોતાની લઘુતા અને નિરભિમાનતા દર્શાવી છે. ચોવીસ દ્વાર, સંખિત્તચરી ઉ ઈમા, સરીર–મોગાહણા ય સંધચણા, સના સંડાણ કસાય, લેસિંધિય દુ સમુગ્ધાયા. ૧૬, દિ દંસણ નાણે, જેગુ-વગે-વવાય ચવણ કિંઈ પક્ઝત્તિ મિાહારે, સન્નેિ ગઈ આગઈ એ. ૩૧૭. સંખિયરી અત્યંત સંક્ષેપ. દસ-દર્શન (). ઉમા-આ (સંગ્રહણી વળી. | નાણે--જ્ઞાન (૫+૩). સરીર-શરીર (૫). જે.--યોગ (૧૫). ઓગાહણ-અવગાહના, વિગ-ઉપગ (૧૨). સંઘયણ-સંઘયણ (૨). ઉવવાય-ઉપપાત, જન્મસન્ના--સંજ્ઞા (૪-૧૦-૧૬). ચવણ-ચ્યવન, મરણ. સંડાણુ-સંસ્થાન (૬). ઠઇ--સ્થિતિ, આયુષ્ય. કસાય-કષાય (૪). પજજત્તિ-પર્યાપ્તિ. [૬] લેસલેશ્યા (૬). કિમાહારે-કિમહાર. ઈદિય-ઈદ્રિય (૫). સન્ની-સંજ્ઞા (૩). દુ સમુચ્છાયા--બે ભેદે સમુ- ગઇ–ગતિ. દુધાત. | આગઈ–આગતિ. દિી –દષ્ટિ (૩). વેએ–વેદ (૩). શબ્દાર્થ–આ સંગ્રહણ વળી અત્યંત સંક્ષેપ છે. શરીર ૫, અવગાહના, સંઘયણ ૬, સંજ્ઞા ૪, ૧૦ કે ૧૬, સંસ્થાન ૬, કષાય ૪, લેસ્યા ૬, ઇંદ્રિય પ, [જીવ અને અજીવ એ બે ભેદે સમુદ્રઘાત, દષ્ટિ ૩, દર્શન ૪, જ્ઞાન
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy