SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કુકર પણિદિય-પાંચ ઈદ્રિય, અગ-એકેદ્રિયને. તિબલ-ત્રણબલ. દુ-બેઈદ્રિયને. ઊસાસ-શ્વાસોશ્વાસ, તિ–તેઈદ્રિયને. આઉ-આયુષ્ય. ચઉ–ચઉરિંદ્રિયને, અસન્નિ-અસંજ્ઞીને. દસ પાણ-દશ પ્રાણ સનીણ-સંજ્ઞીને. ચઉ-ચાર. નવ-નવ. છ સગ અ૬-છ, સાત, આઠ | દસ ય-અને દશ. | શબ્દાર્થ –૫ ઇંદ્રિ, ૩ બળ (ગ), શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ૧૦ પ્રાણી છે, તેમાંથી એકેદ્રિયને ૪, બેઇંદ્રિયને ૬, તેઈદ્રિયને ૭, ચઉરિકિને ૮, અસંશી ( તિર્યંચ)ને ૯ અને સંજ્ઞી ( નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ)ને ૧૦ પ્રાણે હેાય છે. આ ગ્રંથ ક્યા ગ્રંથમાંથી ઉદ્ધર્યો, તે કહે છે. સંખિત્તા સંઘયણી, ગુરુતર સંઘયણિ મઝઓ એસા, સિરિસિરિચંદમુણિદેણનિમ્બિયા અપપઢણુદ્દા.૩૧૫. સખિત્તા-સંક્ષેપ. સિરિ-જ્ઞાનાદિ લક્ષમીયુક્ત. સંઘયણી-સંગ્રહણ. સિરિ ચંદ-શ્રીચંદ્ર. ગુરૂતર–અત્યંત મોટી. | મુર્ણિદેણુ-સૂરિએ. સંઘયણિ-સંગ્રહણ. નિશ્કિયા-બનાવી. મઝ–માંથી. અ૫–પિતાને એસા–આ. પ૮૬–ભણવાને માટે | શબ્દાર્થ—-આ સંક્ષેપ સંગ્રહણું અત્યંત મોટી (૪૦૦-૫૦૦ ગાથાવાળી) સંગ્રહણી માંથી જ્ઞાનાદિ લક્ષ્મીયુક્ત શ્રી ચંદ્રસૂરિએ પોતાને ભણવાને માટે બનાવી.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy