SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ માં ઉપજે, પણ તે એકવાર વ્યવહારમાં આવેલ હોવાથી સાંયવહારિક જ કહેવાય છે. તેની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણું અવસર્પિણી સુધીની હોય છે, તેથી જે જ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગદમાં જ હોય છે, તેઓ અસાંવ્યવહારિક કહેવાય છે. જેટલા જ મોક્ષે જાય, તેટલાજ જીવે સૂક્ષ્મ નિગદમાંથી નીકળીને સાંવ્યવહારિક (પૃથ્વી આદિ) માં ઉપજે છે. અસ્થિ અણુતા જીવા, જેહિં ન પત્તો તણાઈ પરિણામે, ઉ૫તિ ચયતિ ય, પુણે વિ તથૈવ તત્થવ.૨૭૭, અંOિછે. પરિણમે-પરિણામ. અણુતા-અનંતા. ઉપજજતિ–ઉપજે છે." જીવા-જી. ચયતિ–વે છે, મરે છે.. જેહિં–જેઓ વડે. પુણે વિ-ફરીથી પણ. ન પતા-પમાયો નથી. તથૈવ-ત્યાંને. તસાઈ–વસાદિ. | તત્થવ–ત્યાંજ. A શબ્દાર્થ-અનંત જીવો છે કે જેઓ વડે ત્રસાદિ પરિણામ (રૂપપણું) ૫મા નથી; તેવા જ ફરીથી પણ ત્યાંને ત્યાંજે (નિંદમાંજ ) ઉપજે છે અને મારે છે. સોવિકિસલખલુ,ઉગામમાણે અસંતભણિઓ સો ચેવ વિવન, હાઈ પરિત્ત અણ વા. ૨૭૮. સ વિ-સર્વે પણ. | ચેવ અને નિચે. કિસલ–કિસલય. વિવન્ત–વૃદ્ધિ પામતો. ખલુ-નિચે. ઇ–છે. ઉગમમાણે-ઉગતો. | પરિતા–પ્રત્યેક. અણુઓ-અનંતકાય. અણતાઅનંત કાય, ભણિ -કહ્યો છે. સાધારણ. સો-તે. વા-અથવા.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy