SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ચક્રવિત બલદેવ વાસુદેવ અને અરિહંતની આગતિ. સુર નેરઇઐહિંચિય, હુવતિ હરિ અહિ ચક્રિ બલદેવા, ચઊવિહ સુર ચ િખલા, વેમાણિય હુન્તિ હરિ અરિહા. સુર દેવ. નેરઇઅહિ –નારકીથી. ચિય-નિશ્ર્ચ. હતિ થાય છે. હરિ-વાસુદેવ. અરિહ-અરિહંત. ક્રિ-ચક્રવર્તિ . બલદેવા-બળદેવ. ૨૪૪. ચવિહસુર–ચારે પ્રકારના દેવેા. ચદ્ધિ-ચક્રવતિ . અલા-મલદેવ. વેસાણિય–વૈમાનિક, હન્તિ-થાય છે. હર-વાસુદેવ. અરિહા-અરિહંત. શબ્દાથ-દેવતા અને નારકીથી આવેલા નિચે વાસુદેવ અરિહંત ચક્રવતિ અને ખલદેવ થાય છે. ચારે પ્રકારના દેવેામાંથી આવેલા ચક્રવર્તિ અને બલદેવ થાય છે; અને વૈમાનિક દેવામાંથી (ચ્યવીને) આવેલા વાસુદેવ અને અરિહત થાય છે. વિવેચન-વાસુદેવ અરિહત ચક્રવતિ અને બલદેવ એ ચારે, દેવગતિ અને નરક ગતિમાંથીજ આવેલા હાય, પણ મનુષ્ય અને તિયચ ગતિમાંથી આવેલા ન હેાય. તેમાં પણ એટલું વિશેષ કે ચક્રવતિ અને ખલદેવ ( ભવનપતિ વિગેરે ) ચારે પ્રકારના દેવામાંથીજ ચ્યવીને મનુષ્યમાં આવીને ઉત્પન્ન થયેલ હાય તથા વાસુદેવ અને અરિહંત વૈમાનિક દેવામાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy