SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સનકુમારાદિ દેવને વિષે સ્થિતિ તથા એકેક સાગ રોપમની વૃદ્ધિએ શરીરનું પ્રમાણુ. કલ્પ દુગ દુ દુહુ ચઉગે, નવગે પણગે ય જિદુ-ઠિઈ અયરા દો સત્ત ચઉદ-દ્રારસ, બાવસિંગતીસ તિત્તીસા.૧૩૭. ક૫ દુગ–બે દેવલોકની. | દો-બે. દુ દુ દુ–બે બે બે દેવલોકે. સત્ત-સાત. ચઉગે–ચાર દેવકે. ચઉદ-ચૌદ. નવગે-નવ પ્રિયકે. અરસ-અઢાર. પણુગે-પાંચ અનુત્તરને વિષે. બાવીસ-બાવીશ. જિ ઠિઇ-ઉત્કૃષ્ટ સ્થિતિ. ઇગતીસ-એકત્રીશ. અયરા–સાગરેપમ. | તિત્તીસા–તેત્રીશ. શબ્દાર્થ–બે દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરેપમ, બે દેવલેકે ૭ સાગરો, બે દેવલોકે ૧૪ સાગરે, બે દેવલેકે ૧૮ સાગરો, ૪ દેવકે ૨૨ સાગર૦, ૯ વૈવેયકે ૩૧ સાગરો અને પાંચ અનુત્તરને વિષે ૩૩ સાગરેટ છે. વિવેચન–જે કે ઈશાન દેવલોકના દેવેની ૨ સાગરપમથી અધિક સ્થિતિ છે. તેમજ માહેંદ્ર દેવકના દેવેની ૭ સાગરેપમથી અધિક સ્થિતિ છે. તે અધિક સ્થિતિ આ સાગરોપમ ઉપર શરીરનું પ્રમાણ કાઢવામાં ઉપયોગી ન હેવાથી ગણવી નહિ. વિવરે તાણિ પુણે, ઇરસગા ઉ પાડિએ સેસા હથિક્કાર ભાગા, અયરે અયરે સમહિયમિ. ૧૩૮.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy