SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ દેવેાની અવગાહના ( શરીરની ઉંચાઈ ) ભવણ વણ જોઇ સાહુમ્મી–સાણે સત્ત હત્થ તણુ—માણુ હૈં હું હું ચઉકે ગેવિ♥~ણુત્તરે હાણિ ઇક્કા, ૧૩૬, ૬ ૬ દુ–એ એ એ દેવલેાકે ચઉ-ચાર ( દેવલે કે ). ગવિજજ–ચૈવેયકે. સંવણ–ભવનપતિ. વણુ–ન્ય તર. જોઇ–જ્યાતિષી. સાહસ્ત્ર-સાધ. ઇસાણે ઇશાન દેવાના. સત્ત હત્ચ-સાત હાથ. તળુ માણું-શરીરનું પ્રમાણુ. અણુત્તરે-અનુત્તરને વિષે. હાણિ-હાનિ. ઇકિએક એક હાથની. શબ્દા—ભવનપતિ વ્યંતર ચૈાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરનું પ્રમાણુ સાત હાથ છે. ( તે પછી અનુક્રમે ) એ એ એ દેવલાકે, ચાર દેવલેાકે, ત્રૈવેયકે અને અનુત્તરને વિષે એક એક હાથની હાનિ કરવી. વિવેચન—ભવનપતિ વ્યંતર વાણુન્યતર જ્યાતિષી સાધમ અને ઇશાન દેવાના શરીરની ઉંચાઈ ૭ હાથ, સનકુમાર અને માહેદ્ર દેવાની ૬ હાથ, બ્રહ્મ અને લાંતક ઢવાની ૫ હાથ, મહાશુક્ર અને સહસ્રાર દેવાની ૪ હાથ, આનત પ્રાણત આરણુ અને અચ્યુત દેવાની ૩ હાથ; ૯ ગ્રેવેચકના દેવાની ૨ હાથ અને અનુત્તર વિમાનવાસી દેવાની ૧ હાથ શરીરની ઉચાઇ છે. એ રીતે સામાન્યપણે દેવાના શરીરનું માન કહ્યું.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy