SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ચતુઃસંયોગી ૧ ભાવ રૂપે ક્ષાયિક - ક્ષયોપશમિક છે. દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત. પારિણામિક. ક્ષાયિક ૧. ક્ષાયિકસમકિત. ક્ષયોપશમ - ૧૪. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અચક્ષુ, અવધિદર્શન, ૫ ઉપશમ - પારિણામિક - ઔયિક - ૨૧. પારિણામિક - ૩. (૫) સંજ્ઞી પર્યામાને વિષે મૂળ ભાવ ૫ અને ઉત્તરભાવ ૫૩ હોય - ૨ ક્ષાયિક ૯ ક્ષયોપશમિક ર્મગ્રંથ - - ઔદિયક ૧૮ ઔદિયક ૪ ચઉદસગુણેસુ જિઅજોગુ, વઓગલેસા ય બંધહેઊ ય | બંધાઈચઉ અપ્પા, - બહું, ચ તોભાવસંખાઈ. || ૪ || - - ૩. નમિઅ જિર્ણ જિઅમન્ગણ, - ગુણઠાણુવઓગોગલેસાઓ । બંધપ્પબહુભાવે, સંખિજજાઈ કિમવિ વુચ્છ. || ૧ || ભાવાર્થ - જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને જીવસ્થાનક માર્ગણા ગુણસ્થાનક, ઉપયોગ, યોગ, લેશ્યા, બંધતત્વ, બંદ્ધાર, અલ્પબહુત્વ, ભાવ દ્વાર અને સંખ્યાતાદિ દ્વારોને વિષે કાંઈક વર્ણન કહીશ. નમય જિર્ણ વત્તા, ચઉદસ - જિઅઠાણેસુ ગુણઠાણા | જોગુવઓગો લેસા, બંધોદઓદીરણ. સત્તા. || ૨ || ૨ ભાવાર્થ – જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ચૌદ જીવસ્થાનને વિષે ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા. કેટલા કેટલા હોય તે જણાવીશ. તહ મૂલ ચઉદ મર્ગીણ - ઠાણેસુ બાસિટ ઉત્તરેલું ચ. I જિઅ - ગુણ જોગુવઓગા, લેસપ્પબહું ચ છઠ્ઠાણા. ॥ ૩ ॥ ભાવાર્થ - તથા ચૌદ મૂલમાર્ગણા અને ઉત્તર બાસઠમાર્ગણાઓને વિષે. જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા અને અલ્પબહુત્વ દ્વારોને કહીશું. ૨૧
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy