SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ વિવેચન ૩. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રને વિષે ૩ ભાવ હોય છે. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. ૧૪. જીવસ્થાનક્ત વિષે ૫ ભાવોનું વર્ણન. (૧) સૂક્ષ્મઅપર્યાપ્તા, સૂક્ષ્મપર્યાપ્તા, બાદરપર્યાપ્તા, બેઈન્દ્રિય અપર્યાપ્તાપર્યાપ્તા, તે ઈન્દ્રિય અપર્યાપ્તા - પર્યાપ્તા, ચઉરીજિયઅપર્યાપ્ત - આ ૮ જીવભેદને વિષે મૂળ ભાવ ૩ અને ઉત્તર ભાવ ૨૪ હોય છે. ૧. ત્રિકસંયોગી ૧ ભાંગા રૂપે ક્ષયોપથમિક – ઔદયિક – પારિણામિક. ક્ષયોપશમના ૮, ઔદયિકના ૧૩, પારિણામિક ૩ = ૨૪. ક્ષયોપશમ - ૨ અજ્ઞાન, અચક્ષુ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૧૩. તિર્યંચગતિ, અજ્ઞાન, અસિદ્ધપણું, અસંયમ, મિથ્યાત્વ, નપુંસકવેદ, પહેલી ૩ - વેશ્યા, ૪ કષાય. (૨) બાદરઅપર્યાપ્તા જીવોને મૂળ ભાવ ૩ અને ઉત્તરભાવ ૨૫ હોય છે. ૧. ત્રિક સંયોગી ૧. ભાંગો – ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક. ક્ષયોપશમ - ૮, ઔદયિક - ૧૪, પારિણામિક – ૩ = ૨૫. ક્ષયોપશમના ૮ - ૨ અજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક ૧૪ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૧ થી ૪ વેશ્યા, ૪ કષાય. (૩) ચહેરીન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞીઅપર્યાપ્તા - પર્યાપ્તા = આ ત્રણ જીવભેદને વિષે મૂળ ભાવ ૩ અને ઉત્તરભાવ ૨૫ હોય છે. ત્રિક સંયોગી ૧ ભાવ રૂપે ક્ષયોપશમ - ઔદયિક – પારિણામિક. ક્ષયોપશમ - ૯, ઔદયિક - ૧૩, પારિણામિક - ૩ = ૨૫. લયોપશમ - ૯, ૨ અજ્ઞાન, ચક્ષુ, અચશુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૧ થી ૩ વેશ્યા, ૪ કષાય. | (૪) સંજ્ઞીઅપર્યાપ્ત જીવને મૂળ ભાવ ૪ અને ઉત્તરભાવ - ૩૮ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy