SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૧૫૭ ભાવાર્થ - ચૌદ ગુણસ્થાનકને વિષે જીવસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા, બંધહેતુ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, અલ્પબદ્ધત્વ, ભાવ અને સંખ્યાતાદિનો વિચાર કરીશું. ઈહ સુહુમ બાયરેનિંદિ, બિતિય – અસસિપિંચિદી | અપજજત્તા પજચત્તા, કમેણ ચઉદસ જિઅઢાણા / ૫ // ભાવાર્થ - અહીં સૂક્ષ્મ, બાદર એકેન્દ્રિય જીવો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસંશી તથા સંજ્ઞીપંચેન્દ્રિય આ અપર્યાપા તથા પર્યાપ્તા સાથે ગણતાં ચૌદ જીવભેદ થાય છે. બાયરઅસન્નિવિગલે, અપજિજ પઢમબિઅ સઅિપજજો ! અજયજુઅસ િપજજે, સવગુણા મિચ્છ એસેસુ || ૬ || ભાવાર્થ – બાદરએકેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, વિકલેન્દ્રિયઅપર્યાપ્તાને વિષે પહેલું અને બીજું બે ગુણસ્થાનક હોય છે. સંશઅપર્યાપ્તાને વિષે અવિરતિથી યુક્ત ત્રણ ગુણસ્થાનક હોય છે. સંજ્ઞીપર્યાપ્તાને સઘળા અને બાકીના શેષ જીવોને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. અપાછક્કિ કમ્મરલ, - મીસ જોગા અપજજ – સક્રિસુ. તે સવિઉવમીસએસુ, તણુપજજેસુ ઉરલ મને || ૭ || ભાવાર્થ-પહેલા છ અપર્યાપ્તા જીવોને કામણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય. સંશીઅપર્યાપ્તાને વૈક્રિયમિશ્ર સાથે ત્રણ યોગ હોય. શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને વિષે કેટલાક આચાર્યોના મતે ઔદારિકકાયયોગ માને છે. સવ્ય સનિપજd, ઉરલ સુહુમે સભાસુ તે ચઉસુ. બાયરિ સવિલવિદુર્ગ, પજજસક્રિસુ બાર ઉવઓગા || ૮ | ભાવાર્થ - સંપર્યાપ્તાને બધાએ યોગ. સૂક્ષ્મપર્યાપ્તાને ઔદારિક યોગ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસંક્ષીપંચેન્દ્રિયને ભાષા સહિત એટલે કે અસત્યામૃષાવચનયોગ સહિત બે યોગ. બાદરપર્યાપ્તાને વૈક્રિય દ્વિક સહિત ત્રણ યોગ પર્યાપ્તા સંજ્ઞીને બાર ઉપયોગ હોય છે. પજજચઉરિંદિ - અસાસુ, દુઇસ દુ અનાણ દસસુ ચકખુવિણા | સતિ અપજજે મણનાણ, - ચબુકેવલદુગ વિહૂણા || ૯ ||
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy