SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ર્મગ્રંથ - ૪ સંયોગી – ૧ સંસારીનો. ૧૬. ઉપશમસમકિતને વિષે ૧ ભાંગો - ચતુસંયોગી ૧. ૯ પશમ સમકિતવાળો ૧૭. ક્ષયોપશમ સમકિતને વિષે ૧ ભાંગો - ત્રિકસંયોગી - ૧ સંસારીનો. ૧૮. ક્ષાયિકસમક્તિને વિષે ૪ ભાંગા - કિકસંયોગી – ૧, ત્રિકસંયોગી - ૧ કેવલીનો. ચતુઃસંયોગી - ૧, ક્ષાયિકનો પંચસંયોગી – ૧. ૧૯. અસંજ્ઞીને વિષે ૧ ભાંગો - ત્રિકસંયોગી – ૧ સંસારીનો. ૨૦. અણાહારીને વિષે ૪ ભાંગા - પ્રિકસંયોગી - ૧, ત્રિકસંયોગી૨, કેવલીનો - સંસારીનો, ચતુઃસંયોગી - ૧ ક્ષાયિકસમકિતનો. ૧. કોઈપણ પાંચ ભાંગા હોય એવી ૧૦ માગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, શુકૂલલેશ્યા, ભવ્ય, સંશી, આહારી. ૨. કોઈપણ ચાર ભાંગા હોય એવી ૧૦ માણા હોય છે. ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, ક્ષાયિકસમકિત, અણાહારી. ૩. કોઈપણ ત્રણ ભાંગા હોય એવી ૨૦ માગતા હોય છે. ૩ ગતિ, ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૫ વેશ્યા. ૪. કોઈપણ બે ભાંગા હોય એવી ૩ માર્ગણા હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂક્ષ્મસંપરાય. ૫. કોઈપણ એક ભાંગો હોય એવી ૨૦ માગણા હોય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમ, ક્ષયોપશમ સમક્તિ, અસંન્ની. ૮. મૈને વિષે ભાવનું વર્ણન. ૧. મોહનીય કર્મને વિષે ૫ ભાવ હોય છે. ૨. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય ને વિષે ૪ ભાવ હોય છે. સાયિક, ક્ષયોપથમિક, ઔદયિક, પરિણામિક. કેવલ પણ એક ભાંગી વિકાયાદિ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy