SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪3 વિવેચન ૭. મન:પર્યવજ્ઞાનભાવને વિષે ૩૭ માગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, (દેશવિરતિ, અવિરતિ સિવાય) ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંશી, આહારી. ૮. મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાનભાવને વિષે ૪૯ માગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રસમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી. ૯. વિર્ભાગજ્ઞાનભાવને વિષે ૩૬ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રસમક્તિ, સંજ્ઞી, આહારી, અણાહારી. ૧૦. ચક્ષુદર્શનભાવને વિષે ૫૧ માર્ગણા હોય છે. ૪ ગતિ, ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી. ૧૧. અચક્ષુદર્શન તથા ૫ દાનાદિલબ્ધિ આ છ ભાવને વિષે ૬૦ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી. ૧૨. ક્ષયોપશમ સમકિતભાવને વિષે ૩૯ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી. ૧૩. દેશવિરતિભાવને વિષે ૩૩ માગણા હોય છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ,
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy