SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મગ્રંથ - ૪ ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી. ૧૪. સર્વવિરતિભાવને વિષે ૩૭ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંજ્ઞી, આહારી. ૧૫. અજ્ઞાનભાવને વિષે ૪૫૪૯ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી. અથવા મિશ્રસમક્તિ સાથે ૪૬ માર્ગણા થાય છે. ૧૬. અસિદ્ધભાવમાં ૬૨ માર્ગણા હોય છે. ૧૭. અસંયમભાવમાં ૫૪ માણા હોય છે. ૪ ગતિ, ૫ જતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. ૧૮. મિથ્યાત્વભાવમાં ૪૪ માર્ગણા હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંશી, અસંજ્ઞી, આહારી, અણાહારી. ૧૯. નરકગતિભાવને વિષે ૩૫ માર્ગણા હોય છે. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, પહેલી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણાહારી. ૨૦. તિર્યંચગતિભાવને વિષે ૫૧ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, પાંચજાતિ, છ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય,
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy