SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ કર્મગ્રંથ - ૪ ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમસમકિત, સંસી, આહારી. ૨. ઉપશમ ચારિત્રને વિષે ર૦/૩૦ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ઉપશમસમકિત, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી. અથવા ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય આ દશ અધિક કરતાં ૩૦ માર્ગણાઓ થાય છે. ૩. ક્ષાયિકસમકિતભાવને વિષે - ૪૩ માગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંસી, આહારી, અણાહારી. ૪. ક્ષાયિક ચારિત્રભાવને વિષે રર માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૪ દર્શન, સુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી, અણાહારી. ૫. કેવલજ્ઞાન, કેવલદર્શન અને ક્ષાયિક ૫ દાનાદિલબ્ધિ - આ સાતભાવને વિષે ૧૫ માગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાતસંયમ, કેવલદર્શન, શુકૂલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી અને અણાહારી. ૬. ૩ જ્ઞાન, અવધિદર્શનભાવને વિષે ૪૩૪૪ માર્ગણા હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંજ્ઞી, આહારી, અણાહારી અથવા મિશ્રસમકિત સાથે ૪૪ માર્ગણા હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy