SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ર્મગ્રંથ - ૪ લયોપશમ - ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષય પશમ સમકિત, સર્વવિરતિ, દેશવિરતિ. ઔદયિક – ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ૩૮. કેવલદર્શનને વિષે – ઉપશમ - ૦ ક્ષાયિક - ૯, ઔદયિક – ૩, પારિણામિક - ૧ = ૧૩. ઔદયિક – ૩ મનુષ્યગતિ, શુફલલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક – ૧ જીવત્વ. ૩૯. કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યાને વિષે - ઉપશમ - ૧, ક્ષાયિક – ૧ ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૬, પારિણામિક – ૩ = ૩૯ ભાવ હોય છે. ઔદયિક - ૧૬. ૪ ગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ. ૪૦. તેજો, પાલેશ્યાને વિષે – ઉપશમ - ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩ = ૩૮ ભાવ હોય છે. ઔદયિક – ૧૫ – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ. ૪૧. ગુફલલેશ્યાને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩. = ૪૭ ભાવ હોય છે. ઔદયિક – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, શુકલેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ = ૧૫. ૪૨. ભવ્યને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પરિણામિક - ૨ = પર ભાવ હોય છે. પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ. ૪૩. અભવ્યને વિષે – ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ – ૧૦, ઔદયિક - ૨૧, પારિણામિક – ૨ = ૩૩ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૦. ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. પારિણામિક – ૨ જીવત્વ, અભવ્યત્વ.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy