SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ વિવેચન ૪૪. ઉપશમસમકિતને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ - ૧૪, ઔદયિક – ૧૯, પારિણામિક – ૨ = ૩૭ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક - ૧૯ ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું. ૪૫. ક્ષયોપશમ સમકિતને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ - ૧૫, ઔદયિક – ૧૯, પારિણામિક – ૨ = ૩૬ ભાવ હોય છે. ક્ષયોપશમ – ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક - ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ૪૬. ક્ષાયિકસમકિતને વિષે – ઉપશમ - ૧ ક્ષાયિક – ૯ ક્ષયોપશમ - ૧૪ ઔદયિક - ૧૯ પારિણામિક - ૨ = ૪૫ ભાવ હોય છે. ઉપશમ – ૧ ઉપશમચારિત્ર. ક્ષયોપશમ - ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ. ઔદયિક – ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ૪૭. મિશ્રસમકિતને વિષે - ક્ષયોપશમ - ૧૨, ઔદયિક - ૧૯ પારિણામિક – ૨ = ૩૩ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૨. ૩ જ્ઞાન, ૩ દર્શન (અથવા ૩ અજ્ઞાન, ૩ દર્શન) ૫ દાનાદિલબ્ધિ, મિશ્રસમકિત. ઔદયિક - ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ૪૮. સાસ્વાદનસમકિતને વિષે – ક્ષયોપશમ ૧૦, ઔદયિક – ૨૦, પારિણામિક – ૨ = ૩૨ ભાવ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy