SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ વિવેચન મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (આહારક ક્રિક વિના). ૩૨. ચક્ષુદર્શનને વિષે પપ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (ઔદારિકમિશ્ર અને કાર્મણ વિના). ૩૩. અચકું ને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે. ૩૪. અવધિદર્શનને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. કષાય – ૨૧ અનંતાનુબંધી ૪ વિના. ૩૫. છ વેશ્યા, ભવ્ય માર્ગણાને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે. ૩૬. અભવ્ય માર્ગણાને વિષે ૫૪ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૪, અવિરતિ – ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (આહારક દ્વિક વિના). મિથ્યાત્વ - અભિગ્રહિક, અનભિગ્રહિક, સાંશયિક, અનાભોગિક. ૩૭. ઉપશમસમકિતને વિષે ૪૯ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૩. ૩૮. ક્ષયોપશમ સમકિતને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. ૩૯. ક્ષાયિકસમકિતને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિહત ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. ૪૦. મિશ્રસમકિતને વિષે ૪૩ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૦ ૪૧. સાસ્વાદનસમકિતને વિષે ૫૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. ૪૨. મિથ્યાત્વ સમકિતને વિષે ૫૫ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. ૪૩. સંસી અને આહારી માર્ગણાને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy