SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૨૩. મન:પર્યવજ્ઞાન માર્ગણાને વિષે ૨૬ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૩, (સંજવલન ૪ કષાય અને નોકષાય), યોગ - ૧૩. (ઔદારિકમિશ્ર અને કાર્યણ વિના) ૧૧૬ ૨૪. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે ૭ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૦, યોગ - ૭. (૧લું છેલ્લું, મન, પહેલું - છેલ્લું વચન, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર અને કાર્મણકાયયોગ.) ૨૫. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગ જ્ઞાન માર્ગણાને વિષે ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય (આહારક દ્વિક વિના). છે. નપુંસકવેદ. - ૨૬. સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રને વિષે ૨૬ બંધહેતુઓ હોય કષાય મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૩, યોગ - ૧૩. ૧૩. સંજવલન ચારકષાય, નવ નોકષાય. ૨૭. પરિહારવિશુદ્ધિને વિષે ૨૧ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧૨, યોગ - ૯. કષાય - ୪ - ૨૫, યોગ - ૧૩, ૧૨. સંજવલન ચારકષાય, હાસ્યાદિ છ, પુરુષવેદ, ૨૮. સૂક્ષ્મસંપરાયને વિષે ૧૦ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૧, યોગ - ૯. ૨૯. યથાખ્યાતસંયમને વિષે ૧૧ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૦, કષાય - ૦, યોગ - ૧૧. ૩૦. દેશવિરતિને વિષે ૩૯ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૧, કષાય ૧૭, યોગ - ૧૧. ૩૧. અવિરતિને વિષે ૫૫ બંધહેતુઓ હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy