SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ર્મગ્રંથ - ૪ ૪૪. અસંજ્ઞી માર્ગણાને વિષે ૪૧ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧, અવિરતિ - ૧૧, કષાય - ૨૩, યોગ - ૬. મિથ્યાત્વ – ૧. અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ – ૧૧. મનઅસંયમ સિવાયની. કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના). યોગ - ૬, દારિક, દારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્પણ કાયયોગ, અસત્યામૃષાવચનયોગ. ૪૫. અણાહારી માગણાને વિષે ૪૩ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧, કાર્મણકાયયોગ. અથવા ૩૭ બંધહેતુઓ હોય છે : મિથ્યાત્વ - ૫, અવિરતિ – ૬, (છ કાયયોગનો વધ) કષાય - ૨૫. યાગ – ૧. ૬૨. માર્ગણાઓને વિષે ૬૨ માર્ગણાઓનું વર્ણન. ૧. નરકગતિ માર્ગણાને વિષે ૩૫ માર્ગણા હોય છે. નરગતિ, પંચેન્દ્રિયજતિ, ત્રસકાય, ત્રણયોગ, નપુંસકવેદ, ચારકષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, આહારી અને અણાહારી. ૨. તિર્યંચગતિને વિષે ૫૧ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, પાંચજાતિ, છ કાય, ત્રણયોગ, ત્રણવેદ, ચારકષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી અને અણાહારી. ૩. મનુષ્યગતિને વિષે ૫૦ માણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી. ૪. દેવગતિને વિષે ૩૯ માર્ગણા હોય છે.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy