________________
૧૧૪
ર્મગ્રંથ - ૪ ૧૦. પૃથ્વીકાય માર્ગણાને વિષે ૩૪ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧, અવિરતિ – ૭, કષાય - ૨૩, યોગ - ૩. મિથ્યાત્વ - ૧ અનાભોગિક મિથ્યાત્વ
અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ. કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના). યોગ - ૩ ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણકાયયોગ. ૧૧. અપૂકાય માર્ગણાને વિષે ૩૪ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ – ૭, કષાય - ૨૩, યોગ - ૩, મિથ્યાત્વ - ૧. અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ, કષાય - ૨૩. (પુરુષવેદ - સ્ત્રીવેદ વિના). યોગ - ૩ ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મયોગ. ૧૨. તેઉકાય માર્ગણાને વિષે ૩૪ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ – ૭, કષાય - ૨૩, યોગ - ૩. મિથ્યાત્વ – ૧. અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ કષાય - ૨૩ (પુરુષ વેદ - સ્ત્રીવેદ વિના) યોગ - ૩. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્મણકાયયોગ. ૧૩. વાઉકાય માર્ગણાને વિષે ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ - ૭, કષાય - ૨૩, યોગ - ૫. મિથ્યાત્વ - ૧. અનાભોગ મિથ્યાત્વ.
અવિરતિ - ૭. સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ. કષાય - ૨૩. (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના)
યોગ - ૫, દારિક, દારિકમિશ્ર, વૈક્રિય, વક્રિયમિશ્ર, કામકાયયોગ.
૧૪. વનસ્પતિકાય માર્ગણાને વિષે ૩૪ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧, અવિરતિ - ૭, કષાય - ૨૩, યોગ - ૩.