SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૫. એકેન્દ્રિયજાતિને વિષે ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ - ૭, કષાય - ૨૩, મિથ્યાત્વ - ૧ અનાભોગિક મિથ્યાત્વ વધ, અવિરત ૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ. પુરુષવેદ, સ્ત્રીવેદ વિના. કષાય - ૨૩ = યોગ - ૫ : ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્મણ કાયયોગ. યોગ - ૫. ૬. બેઈન્દ્રિય જાતિને વિષે ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ - ૮, કષાય - ૨૩, યોગ - ૪. મિથ્યાત્વ ૧ અનાભોગિક મિથ્યાત્વ = અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય - રસનેન્દ્રિય અસંયમ. છ કાયનો વધ, ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદવિના) ૧૧૩ - કષાય યોગ – ૪ ઔદારિક, ઔદારિક-મિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ. ૭. તેઈન્દ્રિય જાતિને વિષે ૩૭ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧, અવિરતિ - ૯, કષાય ૨૩, યોગ ૪. મિથ્યાત્વ ૧ અનાભોગિક મિથ્યાત્વ, અવિરતિ - ૯ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયઅસંયમ, છ કાયનો - - કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના) યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ. ૮. ચઉરીન્દ્રિય જાતિને વિષે ૩૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧. અનાભોગ મિથ્યાત્વ. અવિરતિ ૧૦ : સ્પર્શના, રસના, પ્રાણ, ચક્ષુરીન્દ્રિય અસંયમ, કાયનો વધ, કષાય - ૨૩. (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના) યોગ - ૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ. - ૯. પંચેન્દ્રિયજાતિને વિષે ૫૭ બંધહેતુઓ (સર્વે) હોય છે. છ
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy