SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0૫ વિવેચન ઔદયિકભાવ - ૧લે અને રજે હોય છે. પારિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૧૯) અપ્રત્યાખ્યાનીય ચારકષાય - મૂળ ભાવ – ૫. ઉપશમભાવ – ૯ભાના ૩જા ભાગથી ૧૧મા સુધી. સાયિભાવ - ૯માના ૩જા ભાગથી શરૂ થાય. લયોપશમભાવ - પમાથી ૯મા સુધી. ઔદયિકભાવ - ૧ થી ૪ સુધી. પારિણામિકભાવ – ૧ થી ૧૧ સુધી. (૨૦) પ્રત્યાખ્યાનીય ચારકષાય – મૂળ ૫ ભાવ હોય. ઉપશમભાવ - ૯ભાના ૩જા ભાગથી ૧૧મા સુધી સાયિભાવ - ૬ થી ૯માના રજા ભાગ સુધી. ઔદયિકભાવ - ૧ થી ૫ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૨૧) સંજવલન ક્રોધ, માન, માયા – મૂળ ભાવ ૫. ઉપશમભાવ – ૯માના અમુક ભાગોથી ૧૧મા સુધી સાયિભાવ - માના અમુક ભાગોથી શરૂ થાય છે. ક્ષયોપશમભાવ - ૧ થી ૯ભાના અમુક ભાગ સુધી. ઔદયિકભાવ - ૧ થી ૯ભાના અમુક ભાગ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૨૨) સંજવલન લોભ – મૂળ ભાવ ૫. ઉપશમભાવ – ૧૧મે જ. સાયિકભાવ - ૧૨માથી શરૂ થાય છે. ક્ષયોપશમભાવ - ૧ થી ૧૧ સુધી. ઔદયિકભાવ - ૧ થી ૧૦ સુધી. પારિણામિભાવ - ૧ થી ૧૧. (૨૩) હાસ્યાદિ છ ને વિષે - મૂળ ભાવપાંચ. ઉપશમભાવ - ૯ થી ૧૧ સુધી.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy