SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ક્ષાયિકભાવ – ૯માના ૫ ભાગથી શરૂ થાય છે. ક્ષયોપશમ અને ઔદિયભાવ ૧ થી ૮ સુધી. પારિણામિક - ૧ થી ૧૧ સુધી. (૨૪) ત્રણ વેદને વિષે - મૂળ ભાવ પાંચ. ઉપશમભાવ –માના અમુક ભાગ થી ૧૧ મા સુધી. ક્ષાયિભાવ - ૯માના ૭મા ભાગથી શરૂ થાય છે. ઔદયિક અને ક્ષયોપશમભાવ ૧ થી ૯ સુધી. પારિણામિક ૧ થી ૧૧ સુધી. (૨૫) આયુષ્ય કર્મ - મૂળ ભાવ ત્રણ ક્ષાયિક, ઔદયિક, પારિણામિભાવ ક્ષાયિકભાવ સિધ્ધ ભગવંતોને ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ સુધી. (૨૬) નરકઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિક ઔદયિક, પારિણામિક ક્ષાયિભાવ ૮ થી ૧૪ સુધી. પારિણામિક્ભાવ ૧ થી ૭ સુધી. (૨૭) તિર્યંચઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. સાયિક, ઔદયિક, પારિણામિક. ક્ષાયિભાવ - ૮ થી ૧૪ સુધી. ઔયિકભાવ ૧ થી ૫ સુધી પારિણામિકભાવ ૧ થી ૭ સુધી. (૨૮) મનુષ્યઆયુષ્ય ને વિષે - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. સાયિભાવ – સિદ્ધિ ગતિમાં. - - - - ઔદયિક અને પારિજ઼ામિકભાવ (૨૯) દેવઆયુષ્ય - મૂળ ભાવ ત્રણ. સાયિક, ઔદયિક, પારિણામિક. - ૧ થી ૧૪ સુધી. ર્મગ્રંથ - ૪
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy