SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧03 વિવેચન ૧. લાયક ૨. ક્ષયોપથમિક ૩. ઔદયિક ૪. પારિણામિક ૧. ક્ષાયિકભાવ ૧૩ મા ગુણસ્થાનકથી ૨. ઔદયિક અને પરિણામિક ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. ૩. લયોપથમિકભાવ ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી. સિદ્ધાંતના મતે ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૧૦) કેવલદર્શનાવરણીય - મૂળ ભાવ ૩ હોય છે. સાયિક, ઔદયિક, પારિણામિક. ૧. ક્ષાયિકભાવ ૧૩મા ગુણસ્થાનકથી. ૨. ઔદયિક અને પારિણામિકભાવ ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી. (૧૧) થીણદ્વિત્રિક – મૂળ ભાવત્રણ હોય છે. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક. સાયિકભાવ ક્ષપક આશ્રયી નવમાના બીજા ભાગથી. ઔદયિકભાવ - ૧ થી ૬ ગુણસ્થાનક સુધી. પારિણામિકભાવ - ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષપક આશ્રયી ૧ થી ૯માના ૨જા ભાગ સુધી. (૧૨) નિદ્રાદિક - મૂળ ભાવત્રણ હોય છે. સાયિક, ઔદયિક અને પરિણામિકભાવ. સાયિકભાવ ૧૨માના છેલ્લા સમયથી. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૨માના ઉપાજ્ય સમય સુધી. (૧૩) વેદનીય કર્મ અને શાતા, અશાતા વેદનીય - મૂળ ભાવ ૩ હોય છે. સાયિક, ઔદયિક અને પારિણામિક. ક્ષાયિકભાવ સિદ્ધ ભગવંતોને હોય. ઔદયિક અને પરિણામિકભાવ ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી. (૧૪) મોહનીય કર્મ - મૂળ ભાવપાંચ હોય છે. સાયિકભાવ ૧૨મા ગુણસ્થાનકથી.
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy