SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૫ ૪ ૧ ૯ ૦ ૩૧ ૧ ૫ = પ૬ આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય-આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૪ ૧ ૯ ૦ ૧ ૧ ૫ = ૨૬ નામ ૧ = યશનામકર્મ. નવમાં ગુણસ્થાનકના પહેલાં ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વેદન.-મોહનીય.-આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૫ ૦ ૧ ૧ ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૪ ૦ ૧ ૧ ૫ = ૨૧ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય.-આયુ- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૩ ૦ ૧ ૧ ૨ = ૨૦ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય.—આયુ.- નામ:- ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૨ ૦ ૧ ૧ ૫ = ૧૯ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય –મોહનીય. આયુ.- નામ.– ગોત્ર.– અંતરાય ૫ ૪ ૧ ૧ ૦ ૧ ૧ ૫ = ૧૮ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.– વેદનીય.–મોહનીય–આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૪ ૧ ૦ ૦ ૧ ૧ ૫ = ૧૭ ૧૧, ૧૨ ને ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય ૧ = સાતાવેદનીય. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. યુગલિક મનુષ્યોની બંધપ્રકૃતિનું વર્ણન. આ જીવો મરીને નિયમા દેવ થતા હોવાથી ભવપ્રત્યયથી ૪૧
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy