________________
કર્મગ્રંથ-૬
ગઈ આઈએહિ અટ્ટસ
ચઉમ્બયારણ નેયાણિ દદી ભાવાર્થ : આ પ્રમાણે બંધ ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિઓનાં સ્થાનો
વિશેષ ઉપયોગ રાખીને ગતિ આદિ માર્ગણા સ્થાનોને વિષે આઠ અનુયોગ દ્વારોને વિષે ચાર પ્રકારે જાણવા ૬૬ll ઉદયસુદીરણાએ
સામિત્તાઓ ન વિજ્જઈ વિશેસો. મુહૂણય ઈગયાલ
સેસાણં સવ્ય પયડીણું ૬૭ નાણંતરાય દસગ
દંસણ નવ વેઅણિજ્જ મિચ્છત્તા સમ્મત લોભ તેઆઉ
આણિ નવ નામ ઉચ્ચ ચ ૬૮. ભાવાર્થ : ઉદય અને ઉદિરણા સ્વામીપણાને આશ્રયીને એકતાલીશ પ્રવૃતિઓ
છોડીને બાકીની એકયાશી પ્રકૃતિઓમાં કોઈપણ જાતનો ફેરફાર હોતો નથી. //૬૭ી એકતાલીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૨, મોહનીય-૬, આયુષ્ય-૪, નામ-૯, ગોત્ર-૧, અંતરાય૫, આ એકતાલીશમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી. ૬૮ તિત્કયરાહારગ વિરહિઆઉ
અર્જઈ સવ્વ પયડીઓ . મિચ્છત વેઅો સાસણોવિ
ગુણવશ સેસાઓ દા છાયાલ સેસ મીસો
અવિરય સમ્મો તિઆલ પરિસેસા | તેવન દેસ વિરઓ
વિરઓ સગવન સેસાઓ ૭૦