SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા નામા પઠ કર્મગ્રંથો કર્મગ્રંથ-૬ - પ્રશ્નોત્તરી (ભાગ-૭) ગતિમાણાએ નામ કર્મનાં બંધોદય સત્તા સ્થાનોનું વર્ણન | દો છક્કટ્ટ ચર્કિ પણ નવ ઈક્કાર છક્કગ ઉદયા. નેરઈઆઈસુ સત્તા તિ પંચ ઈક્કારસ ચઉÉ ૬૪ો. ઈગ વિગલિંદિઆ સગલે, પણ પંચય અટ્ટ બંધઠાણાણિ, પણ છક્કિક્કા રૂદયા પણ પણ બારસ ય સંતાણિ દિપા ભાવાર્થ નરકગતિને વિષે બે બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન, તિર્યંચગતિને વિષે છ બંધસ્થાન, નવ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન હોય. મનુષ્યગતિને વિષે આઠ બંધસ્થાન, અગ્યાર ઉદય સ્થાન, અગ્યાર સત્તાસ્થાનો હોય. દેવગતિને વિષે ચાર બંધસ્થાન, છ ઉદય સ્થાન, ચાર સત્તાસ્થાનો હોય. ૬૪ો. એકેન્દ્રિયને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાનો હોય. વિકલેજિયને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાનો હોય. પંચેન્દ્રિયને વિષે આઠ બંધસ્થાનો, અગ્યાર ઉદય સ્થાનો, બાર સત્તાસ્થાનો હોય છે. પા. ઈઅ કમ્મ પગઈ ઠાણણિ સુઢ બંધુદય સંત કમાણે
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy