SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ઈગુણટ્ટિમપ્રમત્તો બંધઈ દેવાઉઅસ્સ ઈઅરોવિ. અઠ્ઠાવન મપુત્રો છપ્પન્નવાવિ છવ્વીસ ૭૧ બાવીસા એગૂર્ણ બંધાઈ અટ્ટાર સંતમનિઅટ્ટી સત્તરસ સુહુમસરાગો સાયમમોહો સજાગુત્તિ કરી એસોઉ બંધસામિત્ત ઓહો ગઈ આઈએસુ વિ તહેવ | ઓહાઓ સાહિજ્જઈ જસ્થ જહા પગઈ સદ્ભાવો II૭૩ તિર્થીયર દેવ નિરયાઉસંચ તિસુ તિસુ ગઈસુ બોધવું અવસેસા પયડીઓ હવંતિ સવાસુ વિ ગઈસુ l૭૪ ભાવાર્થ પહેલા ગુણઠાણે જિનનામ, આહારક શરીર, આહારક અંગોપાંગવિના એકસો સત્તર પ્રવૃતિઓ બંધાય બીજા ગુણઠાણે ઓગણીશ સિવાય એકસો એક પ્રકૃતિઓ બંધાય છે. દા. ત્રીજા ગુણઠાણે છેતાલીશ સિવાય, ચોથા ગુણઠાણે તેતાલીશ સિવાય પાંચમા ગુણઠાણે ત્રેપન સિવાય. છઠ્ઠા ગુણઠાણે સત્તાવન સિવાય પ્રકૃતિઓ બંધાય છે. ll૭ll સાતમા ગુણઠાણે એકસઠ સિવાય, આઠમાના પહેલા ભાગે બાસઠ સિવાય, બે થી ૬ ભાગે ચોસઠ સિવાય, સાતમા ભાગે ચોરાણું સિવાય પ્રકૃતિઓ બંધાય છે. I૭૧૫ નવમાના પહેલા ભાગે અટ્ટાણુ સિવાય, બીજા ભાગે નવ્વાણું સિવાય, ત્રીજા ભાગે સો સિવાય, ચોથા ભાગે એકસો એક સિવાય, પાંચમા
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy